Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 45:21 - પવિત્ર બાઈબલ

21 પછી ઇસ્રાએલના પુત્રોએ તે મુજબ કર્યુ; અને ફારુનની આજ્ઞા અનુસાર યૂસફે તેઓને ગાડાં આપ્યાં; ને માંર્ગને માંટે સીધું પણ આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને ઇઝરાયલપુત્રોએ એમ કર્યું; અને ફારુનની આ પ્રમાણે યૂસફે તેઓને ગાડાં આપ્યાં, ને માર્ગને માટે તેઓને સીધું પણ આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 ઇઝરાયલના પુત્રોએ એ પ્રમાણે કર્યું. ફેરોની સૂચના પ્રમાણે યોસેફે તેમને ગાડાં આપ્યાં અને મુસાફરી માટે ખોરાક પણ આપ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ઇઝરાયલના પુત્રોએ તે માન્ય રાખ્યું. યૂસફે ફારુનની આજ્ઞા પ્રમાણે તેઓને ગાડાં આપ્યાં અને તેઓની મુસાફરીને માટે સર્વ વ્યવસ્થા પણ કરી આપી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 45:21

Následuj nás:

Reklamy


Reklamy