ઉત્પત્તિ 45:20 - પવિત્ર બાઈબલ20 વળી તમાંરી માંલમિલકત જે છે તેને છોડીને આવવાની જરા પણ ચિંતા કરશો નહિ, કારણ કે મિસર દેશમાં જે ઉત્તમ છે તે જમીન તમાંરી છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 વળી તમારી મિલકતની ચિંતા ન કરો; કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તમારી મિલક્તની ચિંતા કરશો નહિ, કારણ, આખા ઇજિપ્તની સર્વ શ્રેષ્ઠ વસ્તુઓ તમારી જ છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તમારી માલમિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે.’” Viz kapitola |