Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 45:19 - પવિત્ર બાઈબલ

19 હવે તમને બીજી આજ્ઞા છે તે પ્રમાંણે કરો, ‘તમાંરાં સંતાનો માંટે તથા તમાંરી પત્નીઓ માંટે મિસર દેશમાંથી ગાડાં લેતાં જાઓ, અને તમાંરા પિતાને લઈને આવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે માટે હવે તને [આ પ્રમાણે તારા ભાઈઓને કહેવાની] આજ્ઞા છે. ‘તમે આમ કરો; તમારાં છોકરાંઓને માટે તથા તમારી પત્નીઓને માટે, મિસર દેશથી ગાડાં લેતા જાઓ, ને તમે તમારા પિતાને લઈ આવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 વળી, ફેરોએ યોસેફને સૂચના આપી કે, “તારા ભાઈઓને આમ જણાવ: તમે તમારાં છોકરાં અને તમારી સ્ત્રીઓ માટે ઇજિપ્તમાંથી ગાડાં લઈ જાઓ અને તમારા પિતાને લઈ આવો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હવે હું તને તારા ભાઈઓને આ પ્રમાણે કહેવાની આજ્ઞા આપું છું, ‘આ પ્રમાણે કરો. તમારાં બાળકોને માટે તથા તમારી પત્નીઓને માટે મિસર દેશમાંથી ગાડાં લઈ જાઓ અને તેમાં બેસાડીને તમારા પિતા સહિત બધાને અહીં લઈ આવો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 45:19

Následuj nás:

Reklamy


Reklamy