ઉત્પત્તિ 45:14 - પવિત્ર બાઈબલ14 પછી તે તેના ભાઈ બિન્યામીનને બાથભરી અને રડ્યો. બિન્યામીન પણ તેને ભેટતી વખતે રડવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તે પોતાના ભાઈ બિન્યામીન પણ તેની કોટે વળગીને રડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી તે પોતાના ભાઈ બિન્યામીનના ગળે વળગી પડીને રડયો, અને બિન્યામીન પણ તેને વળગીને રડયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો. Viz kapitola |