ઉત્પત્તિ 45:11 - પવિત્ર બાઈબલ11 કારણ કે હજુ દુકાળગ્રસ્ત બીજા પાંચ વર્ષ કાઢવાનાં છે. તેથી તું અને તારું કુટુંબ તથા જે બધાં તારાં સગાંસંબંધીઓ છે તે બધુ ગુમાંવીને ગરીબ ન થઇ જાય તે માંટે હું સૌની જાળવણી રાખીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તમે તથા તમારું કુટુંબ તથા જે સર્વ તમારાં છે તે દરિદ્રી ન થાય માટે ત્યાં હું તમારું પાલનપોષણ કરીશ; કેમ કે હજી દુકાળનાં બીજાં પાંચ વર્ષ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 એમ તમે, તમારું કુટુંબ તથા તમારાં ઢોરઢાંકને ભૂખમરો વેઠવાનો વારો આવે નહિ, કારણ, દુકાળનાં હજી બીજાં પાંચ વર્ષ બાકી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તું, તારું કુટુંબ તથા જેઓ પણ તારી સાથે છે તેઓ સર્વ ગરીબાઈમાં ન આવી પડે તે માટે હું સર્વનું પાલનપોષણ કરીશ, હજુ દુકાળનાં બીજા પાંચ વર્ષ બાકી છે.” Viz kapitola |