Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:33 - પવિત્ર બાઈબલ

33 એટલે હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમાંરા સેવકને માંરા ધણી પાસે સેવક થઈને રહેવા દો; અને પેલા છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તમારા દાસને મારા ધણી પાસે દાસ થઈ રહેવા દો; અને છોકરાને તેના ભાઈઓની સાથે પાછો જવા દો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 હવે સાહેબ, મારી વિનંતી છે કે છોકરાના બદલામાં મને તમારા ગુલામ તરીકે અહીં રહેવા દો, પણ એને મારા ભાઈઓ સાથે પાછો જવા દો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને મારા ઘણીના ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:33

Následuj nás:

Reklamy


Reklamy