Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:32 - પવિત્ર બાઈબલ

32 “વાત એવી છે કે, હું માંરા પિતા આગળ એ છોકરા માંટે જામીન થયો છું કે, ‘જો હું એની તમાંરી પાસેથી એમની પાસે પાછો ન લાવું તો હું એમનો જીવનભર ગુનેગાર ગણાઈશ.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 કેમ કે હું તમારો દાસ મારા પિતાની પાસે આ છોકરાનો જામીન થયો હતો, અને મેં તેમને કહ્યું હતું, ‘જો હું તેને તમારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ મારા પિતાનો અપરાધી થાઉં.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 વાત એમ છે કે હું મારા પિતાજી આગળ આ છોકરાને માટે જામીન થયો છું. મેં તેમને કહ્યું છે કે જો હું તેને તમારી પાસે પાછો ન લાવું તો મારા આખા જીવનભર તમારી સમક્ષ તેનો દોષ મારે શિર રહે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, ‘જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:32

Následuj nás:

Reklamy


Reklamy