ઉત્પત્તિ 44:28 - પવિત્ર બાઈબલ28 અને તેઓમાંનો એક ગયો ત્યારે મેં કહ્યું કે, “જરૂર એને કોઈ જંગલી પ્રાણીએ ફાડી ખાધો હશે.” અને ત્યાર પછી આજપર્યંત મેં તેને ફરી જોયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તેઓમાંનો એક મારી પાસેથી ગયો, ને મેં કહ્યું કે, તેને ખચીત [કોઈ જાનવરે] ફાડી ખાધો હશે; અને ત્યાર પછી મેં તેને જોયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 એક ખોવાઈ ગયો ત્યારે મેં કહ્યું કે એને જરૂર કોઈ જંગલી જનાવરે ફાડી ખાધો હશે અને ત્યારથી મેં તેને ફરી જોયો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, “ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી.” Viz kapitola |