ઉત્પત્તિ 44:26 - પવિત્ર બાઈબલ26 એટલે અમે કહ્યું, ‘અમાંરાથી કેવી રીતે જવાય? અમાંરો સૌથી નાનો ભાઈ જો અમાંરી સાથે આવતો હોય તો જ અમે જઇ શકીએ, કારણ, અમાંરો નાનો ભાઇ અમાંરી સાથે ના હોય, તો અમે તે માંણસનું મુખ જોઈ શકીશું નહિ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય, જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારો નાનો ભાઈ અમારી સાથે ન હોય, તો તે માણસનું મુખ અમે જોઈ શકીશું નહિ.; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 જયારે અમે કહ્યું, ‘અમે જઈશું નહિ, અમારો સૌથી નાનો ભાઈ અમારી સાથે ન હોય તો અમે એ માણસને મળી શકીએ તેમ નથી.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.” Viz kapitola |