Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:23 - પવિત્ર બાઈબલ

23 અને તમે અમને તમાંરા સેવકોને કહ્યું હતું, ‘જો તમે તમાંરા સૌથી નાના ભાઇને તમાંરી સાથે ન લાવો તો તમે માંરું મુખ ફરી નહિ જોશો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તમે તમારા દાસોને કહ્યું હતું કે, ‘જો તમારો નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મારું મુખ ફરી નહિ જોશો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 ત્યારે તમે તમારા આ દાસોને કહ્યું હતું, ‘તમારો સૌથી નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મને મળવા પામશો નહિ.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 અને તેં અમને કહ્યું, ‘જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.’

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:23

Následuj nás:

Reklamy


Reklamy