ઉત્પત્તિ 44:22 - પવિત્ર બાઈબલ22 અને અમે અમાંરા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને મૂકીને આવી શકે, એમ નથી, કારણ કે જો તે પિતાને મૂકીને જાય તો તેના પિતા મૃત્યુ પામે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને અમે અમારા ધણીને કહ્યું હતું કે, ‘તે છોકરો તેના પિતાને છોડી શકે એમ નથી; કેમ કે જો તે પોતાના પિતાને મૂકીને જાય, તો તેના પિતા મરી જાય.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 અમે તમને કહ્યું હતું, ‘એ છોકરો પિતાને મૂકીને આવી શકે તેમ નથી, કારણ, એ જો પિતાને મૂકીને આવે તો તેના પિતા મૃત્યુ પામે!’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને અમે અમારા ઘણીને કહ્યું, ‘તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.” Viz kapitola |