ઉત્પત્તિ 44:21 - પવિત્ર બાઈબલ21 અને તમે અમને સેવકોને જણાવેલું કે, ‘તેને માંરી પાસે લઈને આવો એટલે તેને હું જોઉં તો ખરો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તમે તમારા દાસોને કહ્યું હતું કે, ‘તેને હું જોઉં, માટે તેને મારી પાસે લેતા આવો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ત્યારે તમે આ તમારા દાસોને કહ્યું હતું, ‘તેને મારી પાસે લઈ આવો એટલે હું તેને જોઉં તો ખરો.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી તેં તારા ચાકરોને કહ્યું, ‘તેને અહીં મારી પાસે લાવો કે હું તેને જોઈ શકું.’ Viz kapitola |