Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:20 - પવિત્ર બાઈબલ

20 તેથી અમે માંલિકને જવાબ આપ્યો હતો, ‘અમાંરે વૃદ્વ પિતા અને એક નાનો ભાઈ છે, જે એમને પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયો હતો. એનો ભાઈ અવસાન પામેલ છે, તેથી તે તેની માંતાનો એકનો એક પુત્ર છે, વળી તેના પિતાને તે ખૂબ વહાલો છે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને અમે અમારા ધણીને કહ્યું, ‘અમારે ઘરડા પિતા છે, ને તેમના ઘડપણનો એક નાનો દીકરો છે. અને તેનો ભાઈ મરી ગયો છે, ને તે તેની માનો એકલો જ રહ્યો છે, ને તેના પિતાને તે વહાલો છે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 અને અમે તમને કહ્યું હતું કે અમારે વૃદ્ધ પિતા છે અને એક નાનો ભાઈ છે, જે એમની પાછલી ઉંમરમાં જન્મ્યો હતો. એનો ભાઈ મરી ગયો છે એટલે એની માતાના છોકરામાંથી તે એકલો જ બાકી રહ્યો છે. અને એના પિતાને ઘણો પ્રિય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અમે અમારા ઘણીને કહ્યું હતું કે, ‘અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:20

Následuj nás:

Reklamy


Reklamy