Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:2 - પવિત્ર બાઈબલ

2 સૌથી નાના ભાઈની ગૂણમાં પૈસાની સાથે માંરો પેલો ચાંદીનો પ્યાલો પણ મૂકી દેજો.” અને તેણે યૂસફના હુકમ પ્રમાંણે કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને મારું પ્યાલું, એટલે રૂપાનું પ્યાલું, નાનાની ગૂણના મુખમાં તેના અનાજનાં નાણાં સહિત મૂક.” અને યૂસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 સૌથી નાના ભાઈની ગૂણના મોંમાં મારો ચાંદીનો પ્યાલો તેના અનાજના નાણાં સહિત મૂક.” તેણે યોસેફના કહેવા પ્રમાણે કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો.” યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:2

Následuj nás:

Reklamy


Reklamy