Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:15 - પવિત્ર બાઈબલ

15 યૂસફે તેઓને પૂછયું, “આ તમે શું કર્યુ? તમે એટલું પણ નથી જાણતા કે, માંરા જેવો માંણસ જે શુકન જુએ છે તેને ખબર પડયા વિના રહેશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યૂસફે તેઓને કહ્યું, “આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ શુકન જોઈ શકે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 યોસેફે કહ્યું, “તમે આ કેવું કામ કર્યું? શું તમને ખબર નહોતી કે મારા જેવો શુકન જોનાર માણસ તમને પકડી પાડશે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 યૂસફે તેઓને કહ્યું, “તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:15

Následuj nás:

Reklamy


Reklamy