Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:13 - પવિત્ર બાઈબલ

13 જયારે તેઓએ આ જોયું ત્યારે તેઓએ દુ:ખના માંર્યા પોતાનાં કપડાં ફાંડી નાખ્યાં અને દરેક જણે પોતપોતાનાં ગધેડાં બાધ્યા. અને પછી તેઓ નગરમાં પાછા ફર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે તેઓએ તેમનાં વસ્‍ત્ર ફાડયાં, ને તેમનાં ગધેડાં લાદ્યાં, ને તેઓ નગરમાં પાછા આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેમણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, ગધેડાં પર સામાન પાછો મૂક્યો અને શહેરમાં પાછા આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:13

Následuj nás:

Reklamy


Reklamy