ઉત્પત્તિ 44:12 - પવિત્ર બાઈબલ12 એટલે કારભારીએ મોટાથી શરૂ કરીને તે નાના સુધીની બધાની ગુણો તપાસી તો બિન્યામીનની ગુણમાંથી ચાંદીનો પ્યાલો મળી આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેણે મોટાથી માંડીને તે નાના સુધીની ઝડતી લીધી; અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલું મળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 યોસેફના કારભારીએ મોટાંથી શરૂ કરીને નાના સુધી સૌની ગૂણોની ઝડતી લીધી અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલો મળી આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો. Viz kapitola |