Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:11 - પવિત્ર બાઈબલ

11 પછી તરત જ તે બધાએ પોતપોતાની ગુણો નીચે ઉતારી, ને દરેકે, પોતપોતાની ગુણ ઉઘાડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તેઓએ તરત જ પોતપોતાની ગૂણ નીચે ઉતારીમ ને પ્રત્યેકે પોતાની ગૂણ ઉઘાડી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 તેથી તેમણે તરત જ પોતાની ગૂણો જમીન પર ઉતારી, અને દરેકે પોતાની ગૂણ ખોલી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:11

Následuj nás:

Reklamy


Reklamy