Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 44:1 - પવિત્ર બાઈબલ

1 પછી યૂસફે પોતાના સેવકને હુકમ કર્યો કે, “એ લોકોની ગૂણોમાં એ લોકો જેટલું લઈ જઈ શકે, તેટલું અનાજ ભરો. અને દરેક જણનાં પૈસા તેની ગુણમાં મોઢા આગળ મૂકી દો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી, “આ માણસોની ગુણોમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગૂણના મુખમાં મૂક.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યોસેફે તેના ઘરના કારભારીને આવી સૂચના આપી: “આ માણસો લઈ જઈ શકે તેટલું અનાજ તેમની ગૂણોમાં ભર, અને પ્રત્યેક માણસના નાણાં તેની ગૂણના મોંમાં મૂક.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 44:1

Následuj nás:

Reklamy


Reklamy