ઉત્પત્તિ 43:6 - પવિત્ર બાઈબલ6 એટલે ઇસ્રાએલે કહ્યું, “તમાંરો બીજો ભાઈ છે એવું એને જણાવીને તમે મને શા માંટે મુસીબતમાં મૂકયો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને ઇઝરાયલે કહ્યું, “અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારું ભૂંડું કેમ કર્યું?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ઇઝરાયેલે કહ્યું, “તમારે બીજો ભાઈ છે એવું એ માણસને કહીને તમે મને સંકટમાં કેમ મૂક્યો?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ઇઝરાયલે કહ્યું, “અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?” Viz kapitola |