ઉત્પત્તિ 43:5 - પવિત્ર બાઈબલ5 પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કારણ કે પેલા માંણસે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળવા પામશો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારું મુખ નહિ જોશો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જો તમે તેને ન મોકલો તો અમે જવાના નથી. કારણ, એ માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’” Viz kapitola |