ઉત્પત્તિ 43:31 - પવિત્ર બાઈબલ31 પછી મોઢું ધોઈને બહાર આવીને પોતાની જાત પર કાબુ રાખીને તે બોલ્યો, “ભાણાં પીરસો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તે પોતાનું મુખ ધોઈને બહાર આવ્યો; અને ડૂમો શમાવીને કહ્યું, “રોટલી પીરસો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પછી મોં ધોઈને તે બહાર આવ્યો, અને પોતાના મન પર કાબૂ રાખીને ભોજન પીરસવાનો હુકમ કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, “ચાલો, આપણે જમીએ.” Viz kapitola |