Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 43:3 - પવિત્ર બાઈબલ

3 પણ યહૂદાએ કહ્યું, “તે પ્રદેશના શાસનકર્તાએ અમને સખત ચેતવણી આપીને કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળી શકશો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યહૂદાએ તેને કહ્યું, “તે માણસે અમને તાકીદ કરીને કહ્યું હતું, ‘જો તમારો ભાઈ તમારી સાથે નહિ હોય, તો તમે મારું મુખ જોવા નહિ પામશો.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 યહૂદાએ કહ્યું, “એ માણસે અમને સખત ચેતવણી આપી હતી કે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદાએ તેને કહ્યું, “તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, ‘જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.’

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 43:3

Následuj nás:

Reklamy


Reklamy