Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 43:27 - પવિત્ર બાઈબલ

27 અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમારો ઘરડો પિતા, એટલે જેના વિષે તમે મને કહ્યું હતું, તે શું સારી પેઠે છે? તે શું હજુ જીવે છે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 તેણે તેમના સમાચાર પૂછયા, અને પછી પૂછયું, “તમારા વૃદ્ધ પિતા જેમને વિષે તમે મને કહ્યું હતું તે કેમ છે? શું તે હજી જીવે છે, અને કુશળ છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 43:27

Následuj nás:

Reklamy


Reklamy