ઉત્પત્તિ 43:24 - પવિત્ર બાઈબલ24 અને પેલા માંણસે યૂસફના ઘરમાં તે માંણસોને લાવીને તેમને પાણી આપ્યું, પછી તેઓએ પગ ધોયાં; અને તેમનાં ગધેડાંને ચારો નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તે માણસે યૂસફના ઘરમાં તે માણસોને લાવીને તેમને પાણી આપ્યું, ને તેઓએ પગ ધોયા, અને તેણે તેઓનાં ગધેડાંને ચારો નીર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પછી તે તેમની પાસે શિમયોનને લાવ્યો. તેમના પગ ધોવા માટે તેણે તેમને પાણી આપ્યું અને ગધેડાને ચારો નીર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો. Viz kapitola |