Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 43:20 - પવિત્ર બાઈબલ

20 “અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને કહ્યું, “ઓ અમારા ધણી, અમે ખરેખર અનાજ વેચાતું લેવાને પહેલવહેલા આવ્યા હતા;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 “સાહેબ, અમે અગાઉ અહીં અનાજ ખરીદવા આવ્યા હતા,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 “ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 43:20

Následuj nás:

Reklamy


Reklamy