Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 43:2 - પવિત્ર બાઈબલ

2 એટલે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે બધું જ ખાવામાં વપરાઈ ગયું એટલે તેમના પિતાએ તેમને કહ્યું, “તમે પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને એમ થયું કે, તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે ખાઈ રહ્યા, ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે થોડું અનાજ વેચાતું લાવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 ઇજિપ્તમાંથી લાવેલું બધું જ અનાજ ખાતાં ખલાસ થઈ ગયું ત્યારે યાકોબે પોતાના પુત્રોને કહ્યું, “જાઓ, જઈને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 43:2

Následuj nás:

Reklamy


Reklamy