Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 43:12 - પવિત્ર બાઈબલ

12 તથા તમાંરી સાથે બમણું નાણું લઈ જજો; વળી તમાંરી ગુણોમાં જે નાણું પાછું આવ્યું હતું તે પાછું આપી દેજો; કદાચ કંઈ ભૂલ થઈ હોય;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને બમણું નાણું તમારી સાથે લેતા જાઓ; અને તમારી ગૂણોનાં મુખમાં જે નાણું પાછું આવ્યું છે તે ફરીથી તમારી સાથે લેતા જાઓ; કદાચ ભૂલ થઈ હશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તમારી સાથે બમણાં નાણાં લઈ જાઓ. કારણ, તમારી ગૂણોના મોંમાં મળેલાં નાણાં તમારે પાછાં લઈ જવા પડશે. કદાચ કંઈક ભૂલથાપ થઈ હશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમારી મોટી ગૂણોમાં મૂકીને પાછું અપાયેલું નાણું પણ લઈ જાઓ. કદાચ એ ભૂલથી આવી ગયું હશે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 43:12

Následuj nás:

Reklamy


Reklamy