ઉત્પત્તિ 42:8 - પવિત્ર બાઈબલ8 અને યૂસફે તો તેના ભાઈઓને ઓળખ્યા પણ તે લોકોએ તેને ના ઓળખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 યોસેફે પોતાના ભાઈઓને ઓળખ્યા, પણ તેમણે તેને ન ઓળખ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ. Viz kapitola |