Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 42:5 - પવિત્ર બાઈબલ

5 આમ, કનાનના પ્રદેશમાં દુકાળ હતો એટલે બીજા લોકોની સાથે ઇસ્રાએલના પુત્રો પણ અનાજની ખરીદી માંટે આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ઇઝરાયલના દિકરા બીજા લોકોની સાથે વેચાતું લેવાને આવ્યા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 બીજા માણસોની સાથે ઇઝરાયેલના દીકરાઓ પણ અનાજ ખરીદવા ગયા; કારણ, કનાન દેશમાં પણ દુકાળ હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 42:5

Následuj nás:

Reklamy


Reklamy