ઉત્પત્તિ 42:35 - પવિત્ર બાઈબલ35 પછી એમ થયું કે, જ્યારે તેઓ પોતપોતાની ગુણો ખાલી કરતાં હતા ત્યારે દરેક જણને તેમના પૈસાની કોથળી ગુણોમાંથી મળી આવી. પછી એ પૈસાની થેલીઓ જોઈને તેઓ તથા તેમના પિતા ગભરાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને એમ થયું કે, તેઓ પોતપોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, જુઓ, પ્રત્યેક માણસનાં નાણાંની થેલી તેની ગુણમાં માલૂમ પડી. અને તેઓ તથા તેઓનો પિતા તેઓનાં નાણાંની થેલીઓ જોઈને બીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 જ્યારે તેમણે ગૂણો ખાલી કરી ત્યારે દરેક માણસની નાણાંની થેલી તેની ગૂણમાં હતી, અને તેમણે નાણાંની થેલીઓ જોઈ, ત્યારે તેઓ તથા તેમના પિતા ગભરાયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, દરેક માણસના નાણાંની થેલી તેની ગૂણમાં હતી. જયારે તેઓએ તથા તેઓના પિતાએ તેઓનાં નાણાંની થેલીઓ જોઈ ત્યારે તેઓ ખૂબ ગભરાયા. Viz kapitola |