ઉત્પત્તિ 42:31 - પવિત્ર બાઈબલ31 પણ અમે તો તેને કહ્યું કે, ‘અમે સાચા માંણસો છીએ. અમે જાસૂસ નથી; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને અમે તેને કહ્યું, ‘અમે સાચા માણસ છીએ, અમે જાસૂસ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ અને જાસૂસ નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ. અમે જાસૂસ નથી. Viz kapitola |