Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 42:3 - પવિત્ર બાઈબલ

3 આ સાંભળીને યૂસફના દશ ભાઈઓ અનાજ ખરીદવા માંટે મિસરમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યૂસફના દશ ભાઈઓ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3-4 તેથી યોસેફના દસ ભાઈઓ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. યાકોબે યોસેફના સગા ભાઈ બિન્યામીનને ન મોકલ્યો, કારણ તેના પર કંઈક વિધ્ન આવી પડે એવો તેને ભય હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 42:3

Následuj nás:

Reklamy


Reklamy