Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 42:29 - પવિત્ર બાઈબલ

29 પછી જયારે તેઓ કનાનમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા, ને જે કાંઈ બન્યું હતું તે બધું જ તેમને કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકૂબની પાસે આવ્યા, ને તેઓને જે જે વીત્યું હતું તે સર્વની ખબર તેને આપીને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 જ્યારે તેઓ તેમના પિતા યાકોબ પાસે કનાનમાં આવ્યા ત્યારે તેમને જે કંઈ વીત્યું હતું તે બધું તેને કહ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તેઓ કનાન દેશમાં તેઓના પિતા યાકૂબ પાસે આવ્યા. તેઓની સાથે જે બન્યું હતું તે બધી બાબતની વાત પિતા સમક્ષ કરતાં તેઓએ કહ્યું,

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 42:29

Následuj nás:

Reklamy


Reklamy