Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 42:25 - પવિત્ર બાઈબલ

25 ત્યારબાદ યૂસફે તેઓની ગુણોમાં અનાજ ભરવાની દરેકના પૈસા તેના થેલામાં પાછા મૂકવાની તથા તેમને મુસાફરી માંટે ભાતું આપવાની આજ્ઞા કરી; અને તેઓને તે પ્રમાંણે કરી આપવામાં આવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેઓની ગુણોમાં અનાજ ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછું મૂકવાની, તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની યૂસફે આ આપી. અને તેઓને માટે એ પ્રમાણે કરવામાં આવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 યોસેફે તેમની ગૂણોમાં અનાજ ભરી આપવાનો, દરેક માણસનાં નાણાં તેની ગૂણમાં પાછાં મૂકવાનો અને મુસાફરી માટે તેમને ખોરાક આપવાનો હુકમ કર્યો. એ બધું તેમને માટે કરવામાં આવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 42:25

Následuj nás:

Reklamy


Reklamy