Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 42:18 - પવિત્ર બાઈબલ

18 પછી ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “જો તમે આમ કરશો તો જરૂર બચવા પામશો, કારણ કે હું તો દેવથી ડરીને ચાલનારો માંણસ છું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે આમ કરો ને જીવતા રહો. કેમ કે હુમ ઈશ્વરથી બીહું છું:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 42:18

Následuj nás:

Reklamy


Reklamy