Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 42:16 - પવિત્ર બાઈબલ

16 ત્યાં સુધી તમાંરે કારાગારમાં બંદીવાન બનવું પડશે; આમ, તમે સાચું બોલો છો કે, કેમ તેની કસોટી થશે, નહિ તો ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમે જાસૂસ જ છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તમે તમારામાંથી એકને મોકલો, તે તમારા ભાઈને લઈ આવે, પણ તમને કેદમાં રાખવામાં આવશે, ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહિ; નહિ તો ફારુનના જીવના સમ [ખાઈને કહું છું] કે તમે જાસૂસ જ છો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તમારામાંનો એક તેને લેવા જાય, ત્યારે બાકીનાને તમે જે કહ્યું છે તે સાચું પુરવાર થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે. નહિ તો, ફેરોના સમ, તમે જાસૂસ જ છો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 42:16

Následuj nás:

Reklamy


Reklamy