Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 42:15 - પવિત્ર બાઈબલ

15 એટલા માંટે તમાંરી પરીક્ષા કરવામાં આવશે; ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમાંરો સૌથી નાનો ભાઈ અહીં ન આવે, ત્યાં સુધી તમાંરે અહીંથી જવાનું નથી. તમાંરામાંથી ગમે તે એક જણને મોકલીને તમાંરા ભાઈને બોલાવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આથી તમારી પરીક્ષા કરવામાં આવશે:ફારુનના જીવતા સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમે અહીંથી જવા પામશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 તેથી તમારી ક્સોટી થશે, ફેરોના સમ ખાઈને કહું છું કે તમારો સૌથી નાનો ભાઈ અહીં ન આવે ત્યાં સુધી તમે અહીંથી જઈ શકશો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી તમારી તપાસ કરવામાં આવશે. ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમને અહીંથી જવા દેવામાં આવશે નહિ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 42:15

Následuj nás:

Reklamy


Reklamy