ઉત્પત્તિ 42:12 - પવિત્ર બાઈબલ12 છતાં યૂસફે કહ્યું, “એમ નહિ, તમે દેશનાં છિદ્રો જોવા જ આવ્યા છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેણે તેઓને કહ્યું, “એમ નહિ, પણ દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 યોસેફે તેમને કહ્યું, “ના, ના, તમે તો અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ યૂસફે તેઓને કહ્યું, “ના, તમે તો દેશની જાસૂસી માટે આવ્યા છો.” Viz kapitola |