ઉત્પત્તિ 42:10 - પવિત્ર બાઈબલ10 પણ તેમણે કહ્યું, “ના, સાહેબ, અનાજ ખરીદવા માંટે આપના સેવકો આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓએ તેને કહ્યું, “સાહેબ, એમ નહિ, પણ અનાજ વેચાતું લેવાને તારા દાસ આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે જવાબ આપ્યો, “ના સાહેબ, અમે તમારા દાસો તો ખરેખર અનાજ ખરીદવા આવ્યા છીએ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓએ તેને કહ્યું, “ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે. Viz kapitola |