Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 41:9 - પવિત્ર બાઈબલ

9 ત્યારે મુખ્ય પાત્રવાહકએ ફારુનને કહ્યું, “આજે મને માંરો ગુનો યાદ આવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજ મને મારો અપરાધ યાદ આવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9-10 પછી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ ફેરોને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે. તમે તમારા દાસો પર ક્રોધે ભરાયા હતા, અને તમે મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં આવેલી જેલમાં પૂર્યા હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 41:9

Následuj nás:

Reklamy


Reklamy