Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 41:44 - પવિત્ર બાઈબલ

44 અને તેણે યૂસફને કહ્યું, “હું ફારુન છું; રાજા છું, તેથી માંરી મરજી મુજબ વર્તીશ, પરંતુ તારી પરવાનગી વિના આખા મિસર દેશમાં કોઈ હાથ કે, પગ હલાવશે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 અને ફારુને યૂસફને યૂસફને કહ્યું, “હું ફારુન છું, ને આખા મિસર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 વળી, ફેરોએ યોસેફને કહ્યું, “હું ફેરો છું અને સમગ્ર ઇજિપ્તમાં તારા કહ્યા વગર કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 ફારુને યૂસફને કહ્યું, “હું ફારુન છું અને મિસરના આખા દેશમાં તારો સંપૂર્ણ અધિકાર રહેશે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 41:44

Následuj nás:

Reklamy


Reklamy