ઉત્પત્તિ 41:37 - પવિત્ર બાઈબલ37 આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તે વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37-38 ફેરો અને તેના અધિકારીઓને એ યોજના ગમી ગઈ. ફેરોએ તેમને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા વાસ કરતો હોય એવો આના જેવો બીજો માણસ આપણને ક્યાંથી મળે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 આ વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી. Viz kapitola |