ઉત્પત્તિ 41:22 - પવિત્ર બાઈબલ22 “ફરી આંખ મળતાં બીજું સ્વપ્ન આવ્યું. મેં એક જ સાંઠા ઉપર ઊગેલાં સાત સારાં ભરાયેલાં દાણાવાળાં ડૂંડા જોયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને મારા સ્વપ્નમાં મેં જોયું, ને જુઓ, એક સાંઠા પર ભરાયેલાં તથા સારાં એવાં સાત કણસલાં નીકળ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 “બીજા સ્વપ્નમાં મેં જોયું તો એક જ સાંઠા પર અનાજનાં સાત કણસલાં ઊગી રહ્યાં હતાં, તેઓ દાણાએ ભરેલાં અને પાકાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં, Viz kapitola |