ઉત્પત્તિ 41:20 - પવિત્ર બાઈબલ20 અને એ સૂકલકડી કદરૂપી ગાયો પેલી હૃષ્ટપુષ્ટ સાત ગાયોને ખાઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તે દુબળી તથા કદરૂપી ગાયો પેલી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પછી પેલી કદરૂપી તથા દુબળી ગાયો સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તે કદરૂપી તથા દુબળી ગાયો બીજી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ. Viz kapitola |