ઉત્પત્તિ 41:18 - પવિત્ર બાઈબલ18 અને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને બીડમાં ચરતી હતી; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને જુઓ, પુષ્ટ તથા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટ [ના બીડમાં] ચરતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ત્યારે નદીમાંથી સાત પુષ્ટ અને સુંદર ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી. Viz kapitola |