ઉત્પત્તિ 41:13 - પવિત્ર બાઈબલ13 તેણે અમને જે અર્થ કહ્યો હતો તે પ્રમાંણે જ બન્યું; મને માંરી પદવી પર પાછો મૂકયો અને ભઠિયારાને ફાંસીની સજા થઇ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું. આપે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો, ને એને ફાંસી આપી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તેણે અમારી આગળ તેમનો ખુલાસો કર્યો, અને દરેકને તેના સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. તેણે સમજાવેલા અર્થ પ્રમાણે જ બધું બન્યું. મને મારી જગ્યાએ ફરીથી નીમવામાં આવ્યો અને મુખ્ય રસોઈયાને ફાંસી દેવાઈ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી.” Viz kapitola |