ઉત્પત્તિ 40:9 - પવિત્ર બાઈબલ9 એટલે દ્રાક્ષારસ આપનારા નોકરે પોતાનું સ્વપ્ન યૂસફને કહ્યું, “મેં સ્વપ્નમાં એક દ્રાક્ષનો વેલો જોયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સ્વપ્ન યૂસફને જણાવીને કહ્યું, “જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષાવેલો દેખાયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેથી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને પોતાનું સ્વપ્ન જણાવ્યું: “મારા સ્વપ્નમાં મેં મારી સામે એક દ્રાક્ષવેલો જોયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, “જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો. Viz kapitola |