Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 40:7 - પવિત્ર બાઈબલ

7 તેથી તેણે તેમને પૂછયું, “આજે તમે કેમ ચિંતિત દેખાઓ છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ફારુનના જે અમલદારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેણે પૂછયું, “આજે તમે કેમ ઉદાસ દેખાઓ છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 તેથી તેણે ફેરોના એ કેદી અમલદારોને પૂછયું, “આજે તમારાં મોં વીલાં કેમ પડી ગયાં છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, “તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 40:7

Následuj nás:

Reklamy


Reklamy