Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 40:6 - પવિત્ર બાઈબલ

6 પછી સવારે જયારે યૂસફે અંદર આવીને જોયું, તો તેઓ ચિંતિત હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા, ત્યારે જુઓ, તેઓ ઉદાસ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 સવારે યોસેફ તેમની પાસે આવ્યો ત્યારે તેણે તેમને નાસીપાસ થયેલા જોયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 40:6

Následuj nás:

Reklamy


Reklamy